Gujarati News

Gujarati News

News of Monday, 9th September 2019

કોડીનારમાં પાઠક પરિવારના આંગણે ગણેશ મહોત્સવ

 કોડીનાર : પ્રતિષ્ઠિત બ્રહ્મ સમાજના અગ્રણી પાઠક પરિવારના આંગણે શિવપુત્ર ગણપતિ દેવની ધામધૂમપૂર્વક સ્થાપના કરાઇ હતી. પત્રકાર અશોકભાઇ પાઠક, ધર્મેશભાઇ પાઠક, કુલદીપભાઇ પાઠક અને પાઠક પરિવારના સભ્યો દ્વારા શાસ્ત્રોકત વિધીથી ગણપતિ દાદની સ્થાપના કરી ગણપતિ મહોત્સવ નિમિતે સત્યનારાયણની કથા મોદક પ્રસાદ સહિતના ભાવભર્યા કાર્યક્રમો સાથે ગણપતિ મહોત્સવમાં સમગ્ર વિસ્તારના ભાવિકો જોડાઇ રહ્યા છે.

(12:13 pm IST)