Gujarati News

Gujarati News

News of Monday, 9th September 2019

ગોંડલ : ભટ્ટ ગોપાલજી શેરી ખાતે ગણેશોત્સવ

 ગોંડલ ભટ્ટ ગોપાલજી શેરી ખાતે પ્રતિ વર્ષ મુજબ ગણેશ ઉત્સવ નું આયોજન કરાયું છે, રહેવાસીઓ દ્વારા પૂજા અર્ચન આરતી સહિત ના ધાર્મિક કાર્યક્રમોના આયોજન કરાયા છે.જે ઉપરોકત તસ્વીરમાં નજરે પડે છે.

(12:13 pm IST)