Gujarati News

Gujarati News

News of Tuesday, 9th August 2022

પોરબંદરના બોખીરામ 2 મકાનો ઉપર વીજળી ત્રાટકી : બંને મકાનોમાં બે પરિવારના 10 જેટલા તમામ સભ્યોનો હેમખેમ બચાવ : મકાનોની દીવાલોને નુકશાન

પરબંદરના બોખીરીમાં 2 મકાનો ઉપર વીજળી ત્રાટકતા મકાનોની દીવાલોને નુકશાન થયું છે, બંને મકાનો ઉપર વીજળી ત્રાટકી ત્યારે મકાનોમાં 2 પરિવારના હાજર રહેલ 10 સભ્યોનો હેમખેમ બચાવ થયેલ છે

(7:45 pm IST)