Gujarati News

Gujarati News

News of Sunday, 9th August 2020

જૂનાગઢમાં કોરોનાનો કહેર યથાવત : વધુ 27 કેસ પોઝીટીવ

જૂનાગઢ સિટીમાં 18 અને ગ્રામ્યમાં એક કેસ : કેશોદમાં 3, માળિયામાં 2 કેસ : ભેસાણ, માણાવદર અને માંગરોળમાં એક -એક કેસ નોંધાયા

ફોટો કોરોના જૂનાગઢમાં કોરોનાનો કહેર યથાવત છે આજે વધુ 27 કેસ પોઝીટીવ નોંધાયા છે જેમાંજૂનાગઢ સિટીમાં 18 અને ગ્રામ્યમાં એક કેસ નોંધાયો છે જયારે જિલ્લાના કેશોદમાં 3, માળિયામાં 2 કેસ : ભેસાણ, માણાવદર અને માંગરોળમાં એક -એક કેસ નોંધાયા છે

(10:04 pm IST)