Gujarati News

Gujarati News

News of Sunday, 9th August 2020

ગોંડલમાં કોરોનાનો કહેર યથાવત : વધુ આઠ પોઝીટીવ કેસ નોંધાયા : બે લોકોના મોત

સ્ટેશન પ્લોટમાં પાંચ કેસ, અરુણ કોલોનીમાં બે અને નાની બજારમાં વધુ એક કેસ

ગોંડલ : ગોંડલમાં આજના નવા આઠ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે જયારે આજે બે લોકોના મોત નિપજ્યા છે

  આજે ગોંડલના સ્ટેશન પ્લોટમાં પાંચ, નાની બજાર માં એક અને અરુણ કોલોનીમાં 2 કેસ કોરોના પોઝિટિવ નોંધાયા છે
આરોગ્ય વિભાગે કાર્યવાહી હાથ ધરી છે.

(4:07 pm IST)