Gujarati News

Gujarati News

News of Sunday, 9th August 2020

જૂનાગઢમાં કોરોનાનો કહેર : વધુ 29 કેસ પોઝિટિવ :

શહેરમાં 17 કેસ,ગ્રામ્યમાં એક કેસ : કેશોદમાં 5 કેસ, માળિયામાં 3 કેસ,ભેસાણ,માંગરોળ અને વિસાવદરમાં એક એક કેસ નોંધાયો

જૂનાગઢ : જૂનાગઢમાં કોરોનાનો કહેર યથાવત છે આજે  વધુ 29 કેસ પોઝિટિવ નોંધાયા છે જેમાં જૂનાગઢ  શહેરમાં 17 કેસ,ગ્રામ્યમાં એક કેસ , કેશોદમાં 5 કેસ, માળિયામાં 3 કેસ ,ભેસાણ, માંગરોળ અને વિસાવદરમાં એક એક કેસ નોંધાયો છે

(8:25 pm IST)