Gujarati News

Gujarati News

News of Sunday, 9th August 2020

ભાણવડ પોરબંદર રોડ પર અકસ્માતમાં આધેડ નું મોત રસ્તામાં ખાડો હોવાથી સ્ટીયરીંગનો કાબુ ગુમાવતા બાઈકચાલકનું ઘટના સ્થળે મોત

ભાણવડ તાલુકાના ભેનકવડ ગામ ના પાટિયા નજીક રોડ વચ્ચે ખાડો હોવાથી મોટરસાયકલ ચાલકે કાબુ ગુમાવતા  અકસ્માત થયો હતો
ભારે વરસાદ ના કારણે ઘણા સમયથી રોડ વચ્ચે ખાડો થયો છતાં આર. એન.બી દ્વારા રીપેરીંગ ન થતા આજે મોટરસાયકલ ચાલાકનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું

(10:29 am IST)