Gujarati News

Gujarati News

News of Friday, 9th August 2019

જૂનાગઢ જિલ્લામાં ઝાપટાથી અડધો ઇંચ : ભેસાણ અને વિસાવદરમાં અડધો ઇંચ વરસાદ

જૂનાગઢ જિલ્લામાં ઝાપટાથી લઈને અડધો ઇંચ જેવો વરસાદ વરસ્યો છે જિલ્લાના ભેસાણ અને વિસાવદરમાં અડધો ઇંચ વરસાદ પડ્યો છે જયારે બાકીના તમામ તાલુકાઓમાં ઝાપટા વરસ્યા છે આ અગાઉ જૂનાગઢ ને ગીર સોમનાથ જિલ્લામાં મુશળધાર વરસાદ વરસ્યો  હતો જોકે આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાતા વરસાદ વરસવાની આશા જાગી છે

(10:03 pm IST)