Gujarati News

Gujarati News

News of Friday, 9th July 2021

વાંકાનેરના નવપર વિસ્તારમાં બાઈક પર દારૂની બોટલ લઇ જતો શખ્શ ઝડપાયો

વાંકાનેર શહેરના નવાપરા વિસ્તારમાંથી પોલીસે બાઈકમાં દારૂની બોટલ લઇ જતા શખ્શને ઝડપી લઈને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છેવાંકાનેર સીટી પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન નવાપરા વાસુકી મંદિર પાસેથી પસાર થતા નંબર પ્લેટ વિનાના બાઈકને રોકી તલાશી લેતા ઈંગ્લીશ દારૂની ૧ બોટલ મળી આવતા પોલીસે દારૂ અને બાઈક સહીત રૂ ૨૦,૩૦૦ ની કિમતનો મુદામાલ જપ્ત કર્યો છે અને આરોપી વિપુલ અરવિંદ સોલંકી રહે દલડી તા. વાંકાનેર વાળાને ઝડપી લઈને આરોપી સામે પ્રોહીબીશન એક્ટ મુજબ કાર્યવાહી કરી છે

(11:21 pm IST)