Gujarati News

Gujarati News

News of Friday, 9th July 2021

સુરેન્દ્રનગર જિલ્લાના વાતાવરણમાં પલટો :અસહ્ય ઉકળાટ બાદ વરસાદ : ચોટીલામાં વરસાદી ઝાપટા

ગરમીથી કંટાળેલા લોકોએ રાહત અનુભવી : વાતાવરણમાં ઠંડક પ્રસરી

 

સુરેન્દ્રનગર જિલ્લાના વાતાવરણમાં પણ પલટો જોવા મળ્યો છે. અહીયા અસહ્ય ઉકળાટ બાદ વરસાદ આવતા ગરમીથી કંટાળેલા લોકોએ રાહત અનુભવી હતી. ચોટીલાના શહેરી વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી છે.

(8:32 pm IST)