Gujarati News

Gujarati News

News of Friday, 9th July 2021

ટંકારા ગ્રામ્ય વિસ્તારમાંથી સગીરાનું અપહરણની ફરિયાદ નોધાઇ

ટંકારાના ગ્રામ્ય વિસ્તારમાંથી સગીરાનું અપહરણ થતા તેના પિતાએ ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી છે જેની વધુ તપાસ પોલીસ ચલાવે છે
બનાવની મળતી વિગત મુજબ ટંકારાના ગ્રામ્ય વિસ્તારમાં રહેતા પિતાએ ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી છે કે તેની સગીર વયની દીકરીને આરોપી જશું નાનાભાઈ પારધી રહે દાહોદ વાળો લગ્નની લાલચ આપી લલચાવી ફોસલાવી બદકામ કરવાના ઈરાદે ભગાડી ગયો છે ટંકારા પોલીસે સગીરા અપહરણનો ગુન્હો નોંધી વધુ તપાસ સીપીઆઈ ચલાવી રહ્યા છે

(10:08 pm IST)