Gujarati News

Gujarati News

News of Friday, 9th July 2021

મોરબી નગરપાલિકામા સેનિટેશન ઓફિસનું ઉદ્ઘાઘાટન

મોરબી નગરપાલિકામા આજ રોજ સેનિટેશન ઓફિસનું ઉદ્ઘાઘાટન કરતા લાખાભાઈ જારીયા તેમજ રિશીપભાઈ કૈલા તથા મોરબી નગરપાલિકાના પ્રમુખ કુસુમબેન પરમાર સેનિટેશન ઓફિસના ચેરમેન સીતાબા અનોપસિંહ જાડેજા કમીટી નો ચાર્જ સંભાળતા અને આ પ્રસંગે હાજરી આપતા અમારા રાજપુત સમાજ ના પ્રમુખ રઘુવીરસિંહ કે ઝાલા અને રાજપુત સમાજના મહામંત્રી  મહાવીરસિંહ જાડેજા મારા વોર્ડ નંબર 5 ના કાર્યકરતા નો આભાર માન્યો હતો

(10:07 pm IST)