Gujarati News

Gujarati News

News of Friday, 9th July 2021

મોરબીના બીલીયા પ્રાથમિક શાળાના બાળકોને નોટબૂક, સ્કેચપેન અને બિસ્કીટ આપી પુણ્યતિથી ઉજવી

મોરબીના બીલીયા ગામની પ્રાથમિક શાળામાં સ્વજનની પુણ્યતિથી નિમિતે બાળકોને નોટબૂક, સ્કેચપેન અને બિસ્કીટ આપી પુણ્યતિથી ઉજવાઈ હતી
સ્વ. જયાબેન ત્રિભુવનભાઈ લોરિયા (હજનાળી) ની પુણ્યતિથી નિમિતે તેમના જમાઈ જયંતીલાલ જીવાભાઈ સાણંદીયા તરફથી બીલીયા પ્રાથમિક શાળાના તમામ બાળકોને ફૂલસ્કેપ નોટબૂક, એક પેન, સ્કેચપેન અને બિસ્કીટ આપવામાં આવ્યા હતા જે બદલ શાળા પરિવાર અને આચાર્ય કિરણભાઈ કાચરોલાએ અભિનંદન પાઠવ્યા હતા

(10:04 pm IST)