Gujarati News

Gujarati News

News of Friday, 9th July 2021

મોરબીના ભરતનગર-બેલા રોડનું બાકી કામ ચાલુ કરાવી

બાંધકામ સમિતિના ચેરમેને સ્થળની મુલાકાત લીધી

મોરબીના ભરતનગર ખોખરા હનુમાન બેલા રોડનું બાકી રહેલ કામ ચાલુ કરાવવામાં આવ્યું છે મોરબી જીલ્લા પંચાયતના બાંધકામ સમિતિના ચેરમેન અજયભાઈ લોરિયાએ રોડનું કામ ચાલી રહ્યું છે તે સ્થળની મુલાકાત લીધી હતી અને કોન્ટ્રાકટરને જરૂરી સૂચનો કર્યા હતા તેમજ સમય મર્યાદામાં કામ પૂર્ણ કરવા પણ જણાવ્યું હતું

(9:51 pm IST)