Gujarati News

Gujarati News

News of Friday, 9th July 2021

મોરબી જીલ્લા અધિક કલેકટર તરીકે એન કે મુછારે ચાર્જ સંભાળ્યો : માલધારી આગેવાનો દ્વારા સન્માન કરાયું

મોરબી જીલ્લા અધિક કલેકટર તરીકે એન કે મુછારને ચાર્જ સોપવામાં આવ્યો હોય જે ચાર્જ સંભાળ્યો હોય જેથી માલધારી સમાજના આગેવાનો દ્વારા સન્માન કરાયું હતું
મોરબી જીલ્લા માલધારી સમાજના આગેવાન રમેશભાઈ રબારી, ધારાભાઇ રબારી, મનસુખભાઈ રબારી, કરશનભાઈ ભરવાડ, રાયમલભાઇ રબારી, અમિતભાઇ રબારી સહિતના માલધારી સમાજના આગેવાનોએ એન. કે. મુછારને આવકારતા ગૌરવ અનુભવે છે અને તેમનું સ્વાગત કરાયું હતું

(9:52 pm IST)