Gujarati News

Gujarati News

News of Thursday, 9th July 2020

પોરબંદરની એચડીએફસી બેંકમાં યુવાનનો કોરોના રિપોર્ટ પોઝિટિવ

27 વર્ષીય યુવાનને કોરોના વળગ્યો : કુલ 64 સેમ્પલ પૈકી 63 નો રિપોર્ટ નેગેટીવ

પોરબંદર : અહીંની ભાવસિંહજી હોસ્પિટલ ખાતે જિલ્લા આરોગ્ય કેન્દ્ર દ્વારા શંકાસ્પદ લક્ષણો ધરાવતા કુકલ 64 લોકોના સેમ્પલ જામનગર જી જી હોસ્પિટલમાં ટેસ્ટિંગ માટે મોકલાયા હતા જેમાં 63 નમૂનાનો રિપોર્ટ નેગેટિવ આવેલ છે એક કેસ નો રિપોર્ટ પોઝિટિવ આવેલ છે જે યુવાન રેલવે સ્ટેશન પાસે આવેલ એચડીએફસી બેંકમાં ફરજ બજાવે છે

(10:43 pm IST)