Gujarati News

Gujarati News

News of Thursday, 9th July 2020

આટકોટમાં વધુ એક કોરોના પોઝીટીવ: પંચાયત પાસે રહેતા યુવાનને કોરોના વળગ્યો : તંત્રમાં દોડધામ

આટકોટનાં પંચાયત પાસે રહેતા વિશાલ લલીતભાઇ દાફડા ઉ.વર્ષ 24 ને કોરોના પોઝીટીવ આવતા તંત્રમા દોડધામ મચી ગઇ છે.
 

(6:55 pm IST)