Gujarati News

Gujarati News

News of Thursday, 9th July 2020

જેતપુરમાં કોરોના નો કહેર યથાવત : આજે સાસુ -. વહુ નો રિપોર્ટ પોઝિટિવ

જેતપુર :જેતપુરમાં કોરોના નો કહેર યથાવત રહ્યો છે આજે સાસુ -. વહુ નો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

       શહેરના નવી દેસાઈ વાડી વિસ્તાર માં રેહતા સવિતાબેન રાંક ઉ. વ. 63 અને સરજુબેન રાંક ઉ. વ. 41 કે જે ઓ સુરત થી આવેલ હોય તેનો કોવિદ ટેસ્ટ કરતા બન્ને પોઝિટિવ આવ્યા છે.

      તેઓને તાબડતોબ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.

(4:58 pm IST)