Gujarati News

Gujarati News

News of Thursday, 9th July 2020

બોટાદ જીલ્લામાં ૪ કોરોના કેસ

બોટાદ તા. ૯ :.. જિલ્લામાં કોરોનાના વધુ ચાર કેસો પોઝીટીવ આવ્યા છે.  બોટાદ શહેરના શિવાજીનગરમાં પ૯ વર્ષીય પુરૂષ બોટાદ શહેરના વખારીયા ચોકમાં ર૯ વર્ષીય યુવતી ગઢડા તાલુકાના કાપરડી ગામે ૬૪ વર્ષીય પુરૂષ તેમજ લિબોડા ગામે ૬ર વર્ષીય પુરૂષનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે.

(4:45 pm IST)