Gujarati News

Gujarati News

News of Thursday, 9th July 2020

ધોરાજી : ફોફળ ડેમના પાણીના વધામણા

 ધોરાજી : ધોરાજી-જામકંડોરણા જૂથ યોજના હેઠળ આવતા ગામોને પીવાનું પાણી પુરૂ પાડતો ફોફળ ડેમમાં ઉપરવાસમાં જોરદાર વરસાદને કારણે ઓવર ફલો થવાની તૈયારી છે. ત્યારે જામકંડોરણાના અગ્રણીઓ ગોવિંદભાઇ રાણપરીયા તાલુકા ભાજપના પ્રમુખ ચંદુભા ચૌહાણ, નાથાભાઇ બાલધા, વજુભાઇ બાલધા, યુવા ભાજપ પ્રમુખ આષીશભાઇ કોયાણી, કુલદીપ ચોવટીયા તથા અગ્રણીઓ હાજર રહી ફોફળ ડેમના પાણીના વધામણા કરેલ હતા તે તસ્વીર.

(11:32 am IST)