Gujarati News

Gujarati News

News of Tuesday, 9th July 2019

રાણપુરની તમામ ચોકડીએ વાહનોનું સઘન ચેકીંગ ;કેટલાયને દંડ ફટકારાયો

 

બોટાદ જીલ્લાના રાણપુર ખાતે પોલીસ દ્વારા વાહન ચેકીંગ કરવામાં આવ્યુ.લિંબડી રોડ,કનારા ત્રણ રસ્તે,મીલેટ્રી ચોકડી ઉપર રાણપુરના મહિલા પી.એસ.આઈ.એમ જે સાગઠીયા તથા પોલીસ સ્ટાફે રાણપુરની તમામ ચોકડી ઉપરથી પસાર થતા વાહનો નું કડક હાથે ચેકીંગ કરવામાં આવ્યુ હતુ.જેમાં મોટી સંખ્યામાં વાહન ચેકીંગ કરી કેટલાક વાહનચાલકો ને દંડ ફટકારવામાં આવ્યો હતો.

(11:16 pm IST)