Gujarati News

Gujarati News

News of Tuesday, 9th July 2019

પાકવીમો, વળતર સહિતની માંગણી સાથેચોટીલાથી ગાંધીનગર ખેડૂતોની કૂચ : પીપરાળી ગામે અટકાયત

ચોટીલાથી ગાંધીનગર પોતાની માગણીઓને લઈને સરકાર સમક્ષ રજૂઆત કરવા જતા ખેડૂતોની પીપરાળી ગામ પાસે પોલીસે અટકાયત કરી લીધી છે.

આ તમામ ખેડૂતો પાકવીમો, વળતર, પોષણક્ષમ ભાવ સહિતની માગને લઈને સરકાર સમક્ષ રજૂઆત કરવા જતા હતા. તે દરમિયાન ઉપરથી મળેલા આદેશ પ્રમાણે, પોલીસે 30 જેટલા ખેડૂતોની અટકાયત કરી લીધી છે અને કારણ એવું રજૂ કર્યું છે કે, વિધાનસભા સત્ર ચાલુ હોવાથી કોઈ અનિચ્છનિય ઘટના ન બને તેને ધ્યાનમાં લઈને કાર્યાવાહી કરાઈ છે.

(2:03 pm IST)
  • માનહાનિ કેસ : આજે કોર્ટમાં રજુ થશે રાહુલ ગાંધીઃ અમિતભાઇ વિરૂધ્ધ વિવાદીત ટીપ્પણી બદલ રાહુલ ગાંધી વિરૂધ્ધ થયો હતો બદનક્ષીનો કેસ : અમિતભાઇને કહ્યા હતા 'હત્યાના આરોપી' access_time 1:49 pm IST

  • સરદાર સરોવર ડેમની સપાટી સતત વધતી જાય છે : ૧૨૧.૧૦ મીટરે પહોંચી : ૨૪ કલાકમાં ડેમની સપાટીમાં ૭ સેમીનો વધારો : ૧૨,૪૬૬ કયુસેક પાણીની આવકઃ ૬૩૪ કયુસેક પાણી છોડાઈ રહ્યુ છે access_time 3:05 pm IST

  • દેશના તમામ જિલ્લાઓમાં માનવાધિકાર અદાલતોની બનાવવા મામલે સુપ્રીમકોર્ટે ફટકારી કેન્દ્ર સરકારને નોટિસ :તમામ જિલ્લામાં માનવાધિકાર કોર્ટની સ્થાપના માટેની અરજી પર સુપ્રીમ કોર્ટે તમામ રાજ્યો,કેન્દ્ર શાસિત પ્રદેશપાસેથી જવાબ માંગ્યો access_time 12:56 am IST