Gujarati News

Gujarati News

News of Tuesday, 9th July 2019

સાવરકુંડલા પાલિકાની સામાન્ય સભામાં ઠરાવો બહુમતીથી પસાર

સાવરકુંડલા તા.૯: નગરપાલિકાની સામાન્ય સભા મળી હતી. જેમાં તમામ ઠરાવો બહુમતિએ પ્રસાર થયા.

૩૬ સભ્યોવાળા સાવરકુડલા નગરપાલિકાની સામાન્ય સભા મળી હતી જેમાં ભાજપના પાંચ અને કોંગ્રેસના એક સભ્યો ગેરહાજર રહ્યા હતા. આ સામાન્ય સભામાં તમામ ઠરાવો બહુમતિ પુર્વક પ્રસાર થયેલ હતા. આ સામાન્યમાં ભાજપના સદસ્યોએ ખોટી રીતે દેકારો કરતા સામાન્ય સભાનુ કામ કાજ શાંતિ પુર્વક સંપન્ન કરવામાં આવેલ હતુ.

(1:43 pm IST)