Gujarati News

Gujarati News

News of Monday, 9th July 2018

ધ્રાંગધ્રા તાલુકા પીએસઆઇ વાઘ અને હેડ,કોન્સ,ગૌતમરાય ભાવસાર સસ્પેન્ડ

પથુગઢ ગામમાં રાજકોટ આર આર સેલે 65,37 લાખનો વિદેશી દારૂ સહિતનો મુદામાલ ઝડપતા સસ્પેન્ડ કરાયા

સુરેન્દ્રનગર ડીએસપી દ્વારા ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથકના પીએસઆઇ  . એમ. વાઘ અને હેડ કોન્સ્ટેબલ ગૌતમરાય ભાવસારને સસ્પેન્ડ કરવામાં આવ્યા.છે સ્થાનિક વિસ્તાર પથુગઢ ગામ માંથી રાજકોટ આર.આર.સેલ ટીમે રૂપિયા ૬૫.૩૭ લાખનો ઇંગ્લિશ દારૂ સહીતનો મુદામાલ ઝડપી પાડતા સસ્પેન્ડ કરાયા છે

(12:26 am IST)