Gujarati News

Gujarati News

News of Monday, 9th July 2018

ગોંડલના દંપતી દ્વારા નાળિયેરના માધ્યમથી કીડીયારૂ

 ગોંડલ : વર્ષાઋતુના શરૂઆતના દિવસો શરૂ થયા છે ત્યારે કીડીઓને પણ કીડિયારું મળી રહે તે હેતુથી ગોંડલના વોર્ડ નંબર ૧૧ ખાતે રહેતા પાલિકાના સદસ્ય પ્રવિણાબેન વદ્યાસિયા અને જયસુખભાઈ વઘાસીયા સહિતનો દ્વારા પ્રતિ વર્ષ મુજબ લોટ ખાંડને મિકસ કરી નાળીયેરના ખાલી ગોટા માં ભરી કીડીયારૃં તૈયાર કરવામાં આવ્યું છે તૈયાર થયેલ આ કીડીયારા ને શહેરના છેવાડે, વાડી ખેતર અને ઝાડ પાસે નેનો ખાડો કરી મુકવામાં આવશે જેથી કરી કીડીઓ ને કણ મળી રહે... કિડીયારૂ, તૈયાર કરવામાં આવેલ તે તસ્વીર.

(12:26 pm IST)