Gujarati News

Gujarati News

News of Monday, 9th July 2018

ધોરાજીઃ મોટી વાવડી ગામે ૬૬ કેવી સબ-સ્ટેશન ખુલ્લુ મુકતા ઉર્જા મંત્રી

ધોરાજી તા.૯: ધોરાજી તાલુકાના મોટી વાવડી ગામે ૬૬ કેવી સબ સ્ટેશનનું લોકાર્પર્ણ રાજયના ઉર્જા મંત્રી સૌરભભાઇ પટેલના વરદ હસ્તે કરાયુ હતુ.

આ તકે મંત્રી સૌરભભાઇએ ખેડુતોને માર્ગદર્શન આપેલ હતું આ તકે અધિકારીઓ તથા ખેડુતો અગ્રણીઓ માજી સાંસદ હરીભાઇ પટેલ, આર. સી. ભુત, નિલેશભાઇ કણસાગરા તથા આગેવાનો સહીતના હાજર રહેલ. આ તકે કાર્યક્રમનું સંચાલન આર. સી. ભુતે કરેલ હતું.

(10:25 am IST)