News of Saturday, 9th June 2018

કોટડા સાંગાણી જુમા મસ્જીદ ટ્રસ્ટ પ્રમુખે કરેલી ફરિયાદની સામે બશીર બાંગાની વળતી ફરિયાદ

ગોંડલ-કોટડા સાંગાણી તા.૯: કોટડાસાંગાણીની  જુમા મસ્જીદના ઓટલા પર બેઠેલા રાજકોટ જિલ્લા લઘુમતિ મોરચાના ઉપપ્રમુખ સલીમભાઇ પતાણીનો પુત્ર સોયેબ  પર પાંચ શખ્સોએ તમે ભાજપના કેમ કામ કરો છો તેમ કહી ઢીકાપાટુનો મારમાર્યો હતો. તેને સારવાર માટે ગોંડલ હોસ્પિટલે ખસેડાયો હતો.   દરમિયાન આ પ્રકરણમાં જુમા મસ્જીદ ટ્રસ્ટના પ્રમુખ બસીરભાઇ બાંગાએ પણ સલીમ ઁભાઇ પતાણી સામે વળતી ફરિયાદ કરી છે. જેમા જણાવ્યુ છે કે, સલીમ પતાણીએ ખોટી ફરિયાદ કરી છે જેના કારણે મુસ્લીમ સમાજમા રોષ ફેલાયો છે. (રર.પ)

(11:51 am IST)
  • લાલુપુત્ર તેજ પ્રતાપ યાદવનો રાજકારણથી મોહભંગ : બધુ છોડી દ્વારકા જવાની વ્યકત કરી ઇચ્છાઃ પોતે રાધા-કૃષ્ણના પરમ ભકત હોવાનો કર્યો દાવોઃ ટવીટ કરી કહયું કે અર્જુનને હસ્તીનાપુરની ગાદી પર બેસાડી અને ખુદ હું દ્વારકા ચાલ્યો જાઉ. access_time 3:57 pm IST

  • મુશર્રફનો પાસપોર્ટ-પાકિસ્તાની ઓળખપત્ર સસ્પેન્ડઃ દુબઇમાં રહેવુ ગેરકાનુની થઇ જશેઃ વિદેશયાત્રા પણ કરી શકશે નહિ access_time 4:18 pm IST

  • રૂપાણી સરકારનું વિસ્તરણ નહિં થાય : લોકસભાની ચૂંટણીની તૈયારીમાં લાગી જવા આહવાન : લોકસભા ચૂંટણી પર જરૂર જણાશે તો થશે વિસ્તરણ : હાલ નહિં થાય રૂપાણી મંત્રીમંડળનું વિસ્તરણ : કર્ણાટક ચૂંટણી બાદ હતી વિસ્તરણની આશા : હાલ વિસ્તરણ ન કરવાનો ભાજપનો નિર્ણય : લોકસભાની તૈયારીઓમાં લાગી જવા આહવાન access_time 4:01 pm IST