Gujarati News

Gujarati News

News of Saturday, 9th June 2018

ગોંડલના રાણસીકીમાં પરષોતમ મહિનામાં પૂજન - મહિલા મંડળ દ્વારા નિર્દોષાનંદ હોસ્પીટલ ને સહાય અર્પણ

ગોંડલ તાલુકાના રાણસીકી ગામમાં પરસોતમ મહિનામાં પુજન-અર્ચન સહિતના કાર્યક્રમો યોજાઇ રહ્યા છે જેમા મોટી સંખ્યામા મહિલાઓ જોડાય છે અને ધુન, પૂજન ,કિર્તન, સત્સંગ કરીને ધન્યતા અનુભવે છે. રાણસીકીના વિઝાવડ રોડ ઉપર  આવેલા સ્વામીશ્રી નિર્દોષાનંદ સરસ્વતી સન્યાસ આશ્રમ ખાતે વહેલી સવારથી મહિલાઓ ઉમટીપડે છે. રાણસીકી મહિલા મંડળ દ્વારા ટીંબી ખાતે આવેલ પૂ. નિર્દોષાનંદ સ્વામી મહારાજ હોસ્પિટલ ખાતે પરસોતમ મહિના નિમીતે રોકડ રકમનો ફાળો અર્પણ કરીને ેસેવાકાર્ય કર્યુ હતું

(11:43 am IST)