Gujarati News

Gujarati News

News of Saturday, 9th June 2018

વેરાવળ પંથકમાં વાવણીની તૈયારી

પ્રભાસ પાટણ : વેરાવળ અને સુત્રાપાડા તાલુકામાં ચોમાસા પહેલા જે વિસ્તારમાં પીયત માટે પાણીની વ્યવસ્થા હોય છે ત્યાં વરસાદ પહેલા ખેતરોમાં પીયત કરી અને વાવણી કરવામાં આવે છે જેથી ચોમાસામાં વરસાદ વરસે તે પહેલા આ મગફળી ઉગી જાય છે અને વરસાદનું પાણી પડતાની સાથે ઝડપથી વિકાસ થાય છે તો વેરાવળ તાલુકાના નાવદ્રા ગામે ખેડૂતનાં ખેતરમાં વાવણીની તૈયારીની તસ્વીર (તસ્વીર : દેવાભાઇ રાઠોડ, પ્રભાસ પાટણ)

(11:41 am IST)