Gujarati News

Gujarati News

News of Saturday, 9th June 2018

જામકંડોરણાના એ.એસ.આઇ.ને ગાર્ડ ઓફ ઓનર અપાયુ

જેતપુર પાસે ચાલુ ફરજે અકસ્માતમાં મોતને ભેટેલ જામકંડોરણાના એ.એસ.આઇ. ઇન્દ્રસિંહ નટુભા જાડેજાને ગોંડલ ખાતે તેમના નિવાસ સ્થાને જેતપુર ડી.વાય.એસ.પી. દેસાઇ, ગોંડલ ડીવાયએસપી દિનેશસિંહ ચૌહાણ તથા જામકંડોરણાના પી.એસ.આઇ. ગોંધીયા સીહતના અધિકારીઓ અને પોલીસ સ્ટાફની હાજરીમાં ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું તે વેળાની તસ્વીર (તસ્વીર-અહેવાલ : ભાવેશ ભોજાણી-ગોંડલ)

(11:32 am IST)