Gujarati News

Gujarati News

News of Sunday, 9th May 2021

ક્ચ્છ અદાણી સંચાલિત ભુજની જી.કે.જનરલ હોસ્પિટલમાં ઓકિસજનનો નવો પ્લાન્ટ થશે કાર્યરત, બે થી ત્રણ દિવસમાં શરૂ થવાની શક્યતા

(વિનોદ ગાલા દ્વારા)ભુજ:::વધતાં જતાં કોરોના કેસ અને ઓક્સિજનની અછત વચ્ચે ભુજની અદાણી સંચાલિત જી.કે. જનરલ હોસ્પિટલમાં ઓકિસજનનો ચોથો પ્લાન્ટ ઉભો કરાઇ રહ્યો છે.

અંદાજે ૨૦૦૦ સિલિન્ડરની ઉત્પાદનક્ષમતા ધરાવતો આ પ્લાન્ટ બે ત્રણ દિવસમાં કાર્યરત થઈ જવાની શક્યતા ચીફ મેડિકલ સુપ્રી. ડો. નરેન્દ્ર હિરાણીએ દર્શાવી છે.

(4:59 pm IST)