Gujarati News

Gujarati News

News of Thursday, 9th May 2019

શારદાપીઠમાં પરશુરામ જયંતિની ભાવપૂર્ણ ઉજવણી

દ્વારકાઃ દ્વારકા શારદાપીઠમાં પરશુરામ જયંતિ નિમિતે દ્વારકા સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા પરશુરામ જયંતિના ઉત્સવની ઉજવણી કરવામા આવી હતી. શારદાપીઠ પરીસરમાં ભાગવાન શ્રી પરશુરામની મહા આરતી તથા બ્રહ્મ સમાજ દ્વારા વૈદિક મંત્રોચ્ચાર સોથ પુજા કરવામા આવી હતી. ગુજાળી જ્ઞાતિના પ્રમુખ અશ્વીનભાઇ પુરોહિત તથા સમસ્ત બ્રહ્મ સમાજના પ્રતિનીધિ વિજયભાઇ બુજળ અને હેમાબેન પુરોહિત વગેરે ઉપસ્થિત રહ્યા હતા. તે પ્રસંગની તસ્વીર. (તસ્વીરઃ દિપ સામાણી દ્વારકા)

(11:27 am IST)