Gujarati News

Gujarati News

News of Wednesday, 9th May 2018

ભાવનગરમાં દુકાનમાં આગ

ભાવનગરમાં ફરસાણની ફેકટરીમાં આગ ભભુકી ઉઠતા ફરસાણની ચીજવસ્તુ સહિતનો માલ-સામાન સળગી ભસ્મીભુત થઇ ગયો હતો.

(11:33 am IST)