Gujarati News

Gujarati News

News of Friday, 9th April 2021

આટકોટ પોલીસ દ્વારા માસ્ક વિતરણ

આટકોટ :  પોલીસ દ્વારા જસદણ ચોકડીએ વાહન ચાલકોને માસ્કનું વિતરણ કરાયુ હતુ. હાલમાં કોરોનાની મહામારી વધી રહી છે અને લોકો જાણે કોરોના ભૂલી ગયા હોય તેમ માસ્ક વગર રખડી રહ્યા છે ત્યારે આટકોટ પોલીસ દ્વારા ચોકડી પાસે વાહનચાલકોને દંડને બદલે લોકોને માસ્ક પહેરવામાં આવ્યા હતા.

(11:20 am IST)