Gujarati News

Gujarati News

News of Thursday, 9th April 2020

મોરબીમાં કોરોનાના શકાસ્પદ 6 કેસમાં નેગેટિવ રિપોર્ટ : 7 માસની બાળકીને શંકાસ્પદ લક્ષણો દેખાતા આઇસોલેશન વોર્ડમાં દાખલ કરાઈ

મોરબી : કોરોનાના શંકાસ્પદ 6 કેસમાં નેગેટિવ રિપોર્ટ આવ્યા છે આજે સવારે શંકાસ્પદ કુલ 7 કેસના નમૂના લઇને જામનગર મોકલ્યા હતા જેમાંથી 6 નેગેટિવ આવેલ છે એક કેસ પેન્ડિંગ છે આજે સાંજે 7 વર્ષની બાળકીમાં કોરોનાના શંકાસ્પદ લક્ષણો દેખાતા આઇસોલેશન વોર્ડમાં દાખલ કરીને સેમ્પલ જામનગર મોકલ્યા છે

 

(9:29 pm IST)