Gujarati News

Gujarati News

News of Thursday, 9th April 2020

પોરબંદરમાં કોરોના પોઝિટિવના જુના 3 કેસના નેગેટિવ રિપોર્ટ : અન્ય 2 શંકાસ્પદ કોરોનાના કેસના પણ નેગેટિવ રિપોર્ટ આવ્યા

પોરબંદર : ભાવસિંહજી સરકારી હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં દાખલ કોરોના પોઝિટિવ કેસના 3  જુના અન્ય 2 શંકાસ્પદ કોરોનાના  રિપોર્ટ જામનગર મોકલતા કુલ પાંચેય વ્યક્તિઓના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે

 

(7:11 pm IST)