Gujarati News

Gujarati News

News of Thursday, 9th April 2020

ભાવનગરમાં 'કોરોના'નો બીજો દર્દી સાજો થતા હોસ્પિટલમાંથી રજા

ભાવનગર,તા.૯: ભાવનગરમાં કોરોના પોઝિટીવનો બીજો દર્દી પણ સાજો થયો છે.

ભાવનગરની સર.ટી. હોસ્પીટલમાં સારવાર લઇ રહેલા તૌફિકભાઇ હારૂનભાઇ શેખ (૨૭) રે. ઇન્ડિયા હાઉસ, જોગીવાડની ટાંકી પાસેનો રીપોર્ટ નેગેટીવ આવતા હોસ્પિટલમાંથી રજા અપાઇ છે. ભાવનગરમાં કોરોનાનો બીજો દર્દી સાજો થતાં તંત્રમાં રાહતની લાગણી અનુભવાય છે.

(3:39 pm IST)