Gujarati News

Gujarati News

News of Thursday, 9th April 2020

જી. જી. હોસ્પિટલમાં જામનગર-પોરબંદર-મોરબી-દ્વારકાનાં ૧૩ શંકાસ્પદ રિપોર્ટ મોકલાયા

જામનગર તા. ૯ :.. જામનગરની જી. જી. હોસ્પિટલમાં આજે વધુ ૧૩ કોરોનાના શંકાસ્પદ દર્દીઓના સેમ્પલ રિપોર્ટ માટે મોકલાયા છે.

જેમાં જામનગરના ર, પોરબંદર-ર, દેવભૂમિ દ્વારકા-ર, અને મોરબીના ૭ તથા પોરબંદરનાં એક રીપીટ સેમ્પલનો સમાવેશ થાય છે.

આ રીપોર્ટ આજે સાંજ સુધીમાં આવી જશે.

(1:17 pm IST)