Gujarati News

Gujarati News

News of Thursday, 9th April 2020

પોરબંદર હરિમંદિરે હનુમાનજીનું પૂજન :

પોરબંદર : સાન્દીપનિ વિદ્યા નિકેતન શ્રી હરિ મંદિર ખાતે પૂ. ભાઇશ્રી રમેશભાઇ ઓઝાના સાનિધ્યમાં હનુમાન જયંતિની સાદાઇથી ઉજવણી કરવામાં આવી હતી. તસ્વીરમાં હનુમાનજીની મૂર્તિનું પૂજન અર્ચન અભિષેક કરતા પૂ.ભાઇશ્રી રમેશભાઇ ઓઝા નજરે પડે છે આ પ્રસંગે પૂ.ભાઇશ્રીએ સમગ્ર વિશ્વને કોરોાના વાઇરસથી મુકિત અપાવેલ તેવી પ્રાર્થના (અહેવાલ-વિનુ જોષી-તસ્વીરઃ મુકેશ વાઘેલા-જુનાગઢ)(

(1:06 pm IST)