Gujarati News

Gujarati News

News of Thursday, 9th April 2020

દામનગર પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા પોલીસ અને હોમગાર્ડ જવાનોનું મેડિકલ ચેકઅપ

દામનગર,તા.૯:  દામનગર શહેર પોલીસઙ્ગ અને હોમગાર્ડ જવાનોની  મેડિકલ ચકાસણી સતત સ્ટેન્ડ ટુ રહી ફરજ બજાવતા કર્મચારી ઓ નું નિરામય આરોગ્ય જળવાય તેવા ઉમદા ઉદેશ સાથે દામનગર શહેરઙ્ગ પોલીસ અને હોમગાર્ડઙ્ગ લાઠી તાલુકા હેલ્થ ઓફિસર આર આર મકવાણાના માર્ગદર્શન હેઠળ જરખિયા PHC ના મેડિકલ ઓફિસર ડો. પાર્થ ચાવ તેમજ શીતલબેન રાઠોડ તથા દામનગરના હેલ્થ સ્ટાફ પ્રિયકાંતભાઈ ભટ્ટી, રાજભાઈ દીક્ષિત, રણજીતભાઇ વેગડા દ્વારા દામનગર પીએસઆઇ જી ડી આહિર અને પોલિસઙ્ગ સ્ટાફ તથા હોમ ગાર્ડ નું હેલ્થ ચેક અપ કરવામાં આવ્યું.

દામનગર પોલીસ સ્ટેશન ખાતે મેડિકલ ચેક અપ કરતા આરોગ્ય કર્મચારીઓ . (તસ્વીરઃ વિમલ ઠાકર.દામનગર)

(11:35 am IST)