Gujarati News

Gujarati News

News of Thursday, 9th April 2020

ગીર ગઢડાના એ એસ આઇ દ્વારા ભોજન સેવા

ઉનાઃગીર ગઢડા તાલુકાના ગીરગઢડા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એ.એસ.આઈ. ધીરજલાલ બાલા શંકર જોશી દ્વારા સ્વખુશી થી આજ રોજ જરૂરિયાત મંદ ને ભોજન કરાવ્યું હતું. ગીર ગઢડા શહેરને આજુબાજુના વિસ્તારમાં વસવાટ કરતા લોકો માટે શાક, પૂરી અને શીરો બનાવી ને ૨૫૦ થી વધુ ફુડ પેકેટ બનાવી ને પોતાના હસ્તે વિતરણ કર્યું હતું તે તસ્વીર.

(11:23 am IST)