Gujarati News

Gujarati News

News of Thursday, 9th April 2020

મોરબીના 2 દર્દીઓના કોરોનાના નેગેટિવ રિપોર્ટ : કોરોનાના શંકાસ્પદ કેસમાં વધુ 5 દર્દીઓ આઇસોલેશન વોર્ડમાં દાખલ

મોરબીમાં 2 શ્રમિકોમાં કોરોના ના શંકાસ્પદ લક્ષણો દેખાતા સરકારી હોસ્પિટલમાં આઇસોલેશન વોર્ડમાં દાખલ કરવામાં આવેલ અને નમૂના જામનગર મોકલાયા હતા જે 2 કેસ કોરોના નેગેટિવ આવેલ છે આજે કોરોના શંકાસ્પદ કેસમાં વધુ 5 દર્દીઓનને આઇસોલેશન વોર્ડમાં દાખલ કરેલ છે

(6:52 pm IST)
  • " મેઇડ ઈન ચાઈના : કેનેડાને કોરોના વાઇરસ સામે રાહત આપવા ચીને મોકલેલા 60 હજાર માસ્ક મોઢા ઉપર લગાવતા જ ફાટી ગયા access_time 8:00 pm IST

  • અમેરીકામાં કોરોનાની ૧૦ દવાની કલીનીકલ ટ્રાયલ ચાલુઃ ટ્રમ્પ : ઝડપભેર પ્રસરી રહેલ કોરોના વાયરસને ઝડપભેર નાથવા અમેરીકાના વહીવટી તંત્રે અભૂતપૂર્વ પ્રયાસો હાથ ધરાયા હોવાનું રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જાહેર કર્યું છે રસી કે દવા વગર વિશ્વમાં ૮૮,૫૦૦ લોકોના જીવ ગયા છે અને ૧૫ લાખને કોરોના લાગુ પડયો છે access_time 4:17 pm IST

  • ગુજરાતમાં કોરોનાના 7 નવા કેસ સાથે પોઝિટિવ કેસ 186 એ પહોંચ્યા : 145 એક્ટિવ અને સ્ટેબલ, 16 મોત, 25 ને રજા આપી, 2 વેન્ટીલેટર ઉપર, વડોદરામાં 5 અને ભાવનગરમાં 2 સાથે 7 નવા કેસ: ડો. જયંતિ રવિ access_time 8:22 pm IST