Gujarati News

Gujarati News

News of Tuesday, 9th April 2019

કોટડાસાંગાણીના માણેકવાડામાં પાક વિમો ચુકવાય નહિ તો આંદોલન

કોટડાસાંગાણી તા.૯ : માણેકવાડા અને વડીયા ગામમાં વીમો ન મળતા ખેડૂતો નારાજ છે.

કિશાન કાર્યકર રાજુભાઇ હરીભાઇ વઘાસીયાએ જણાવેલ કે કોટડા સાંગાણી તાલુકા સાથે સરકારશ્રી તરફથી દાદ મળતી નથી. માણેકવાડામાં જીરૂ તથા વડીયામાં જીરૂ વીમો મળેલ નથી. સરકાર વીમો નહી ચુકવે તો આંદોલન કરવાની ફરજ પડશે.

(11:55 am IST)