Gujarati News

Gujarati News

News of Tuesday, 9th March 2021

જામનગર શહેરમાં કોરોનાના નવા 7 પોઝિટિવ કેસ નોંધાયા: વધુ 4 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા

જામનગર : જામનગર શહેરમાં આજે કોરોનાના નવા 7 પોઝિટિવ કેસ નોંધાયા છે, જયારે છેલ્લા 24 કલાકમાં 4 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા  છે, હાલમાં મૃત્યુઆંક 21 છે, અત્યાર સુધીમાં કુલ 2,29,431 સેમ્પલ લેવાયા છે

(6:53 pm IST)