Gujarati News

Gujarati News

News of Tuesday, 9th March 2021

પ્રદીપ ખીમાણી પરિવાર દ્વારા નાગેશ્વર મહાદેવની પૂજા

રાજકોટ :.. જુનાગઢ નિવાસી ભાજપના સુપ્રસિધ્ધ અગ્રણી અને દ્વારકા જિલ્લા ભાજપના ચૂંટણી ઇન્ચાર્જ પ્રદીપ ખીમાણીએ પરિવાર સાથે દ્વારકા પાસેના જયોર્તિલીંગ શ્રી નાગેશ્વર મહાદેવની પૂજા કરેલ તે પ્રસંગની તસ્વીર.

(11:31 am IST)