Gujarati News

Gujarati News

News of Tuesday, 9th March 2021

વિરનગર પાસે ટ્રક વાડીના મકાનમાં ઘૂસી ગયો

આટકોટ :વીરનગર પાસે રાજકોટ ભાવનગર હાઈવે પર ૫ાસે લેલન, ટ્રક વાડીના મકાનમાં ઘુસી ગયો હતો જાનહાની થઈ ન હતી ટ્રકના કેબિનમાં નુકસાની થઈ હતી તેમજ મકાનની દિવાલ પડી ગઈ હતી વાડીમાં વાવેલા પાક પર આ ટ્રક ફરી વળ્યો હતો ઘટનાસ્થળે લોકો દોડી ગયા હતા ટ્રક ડ્રાઈવરે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે મકાનમાં પશુ હતાં. ટ્રક ઉભો રહી ગયો હતો.

(11:26 am IST)