Gujarati News

Gujarati News

News of Tuesday, 9th March 2021

જામનગર શહેરમાં કોરોનાના નવા 7 પોઝિટિવ કેસ નોંધાયા: વધુ 6 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા

જામનગર : જામનગર શહેરમાં આજે કોરોનાના નવા 7 પોઝિટિવ કેસ નોંધાયા છે, જયારે છેલ્લા 24 કલાકમાં 6 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા  છે, હાલમાં મૃત્યુઆંક 21 છે, અત્યાર સુધીમાં કુલ 2,28.818 સેમ્પલ લેવાયા છે

(10:37 pm IST)
  • તમે બહુવિધ વેબસાઇટ્સ પર COVID-19 રસીકરણ માટે નોંધણી કરાવી શકો છો તેવા સમાચાર ખોટા છે! ફક્ત બે જ અધિકૃત પ્લેટફોર્મ છે - https://cowin.gov.in વેબસાઈટ અને એરોગ્ય સેતુ એપ્લિકેશન જ્યાં તમે રસીકરણ માટે પોતાની નોંધણી કરી શકો છો. access_time 4:21 pm IST

  • રશિયા દ્વારા ગૂગલ, ફેસબુક, ટ્વિટર, ટિકટોક, ટેલિગ્રામ પર સરકાર દ્વારા નિર્દેશિત પ્રોટેસ્ટ કન્ટેન્ટને ડિલીટ ન કરવા બદલ કડક સેક્શન હેઠળ કેસ કરવામાં આવ્યો તેમ એક આંતરાષ્ટ્રીય ન્યુઝ સર્વિસે જણાવ્યું છે access_time 11:50 pm IST

  • કાલાવડ તાલુકાના પ્રગતિશીલ ખેડૂત વિશાલભાઇ જેસડીયા એ ૧ વીઘામાંથી માત્ર ૨ માસમાં ૩૦૦૦ કિલો સ્ટ્રોબેરીનું ઉત્પાદન કરી, ૨ લાખથી વધુનું વળતર મેળવ્યું તથા બાર વીઘાના વિસ્તારમાં 65000 ડ્રેગન ફ્રુટના રોપા વાવી, સૌ ખેડૂતમિત્રો સામે પ્રેરણાત્મક ઉદાહરણ બન્યા છે. access_time 3:57 pm IST