Gujarati News

Gujarati News

News of Saturday, 9th March 2019

હકુભા જાડેજાનો મંત્રીમંડળમાં સમાવેશ થતા જામનગરમાં ફટાકડા ફુટયા

જામનગરઃ  જામનગર ૭૮ના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજાનો મંત્રીમંડળમાં સમાવેશ થતા રાજપૂત સમાજ દ્વારા ભવ્ય ઉજવણી કરાઇ હતી. ફટાકડા ફોડી, ઢોલ વગાડી, મીઠુ મો કરાવી જશ્નનો માહોલ સર્જાયો હતો. ખુબ મોટી સંખ્યામાં રાજપૂત સમાજના લોકો, શહેરીજનો અને ભાજપના પદાધિકારીઓ જોડાયા હતા.(અહેવાલઃ મુકુંદ બદિયાણી, તસ્વીરઃ કિંજલ કારસરીયા, જામનગર)(૧.૨૪)

(3:49 pm IST)