Gujarati News

Gujarati News

News of Saturday, 9th March 2019

અમરેલીમાં પરીક્ષા

અમરેલીમાં એચ. એસ. સી. ની. પરીક્ષાનો પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત વચ્ચે પ્રારંભ થઇ ચૂકયો છે. બીજા પેપરમાં પ્રથમ તસ્વીર શાંતી પુર્ણ રીતે પરીક્ષા આપી રહેલ વિદ્યાર્થી તથા ચુસ્ત બંદોબસ્ત ની ફરજ બજાવતા પોલીસ કર્મચારી નજરે પડે છે. (તસ્વીર : અરવિંદ નિર્મળ)

(12:50 pm IST)