Gujarati News

Gujarati News

News of Friday, 9th March 2018

દેવળિયામાં વિમા ચેકનું વિતરણ

 અમરેલીઃ જીલ્લા મધ્યસ્થ સહકારી બેંક લી.ની અમરેલી શાખામાં બચતખાતુ ધરાવતા દેવળીયા ગામનાં ઘનશ્યામભાઇ મનસુખભાઇ નાકરાણી રૂ.૩૩૦ પ્રિમીયમ ભરી પ્રધાનમંત્રી જીવન જયોતિ વિમા યોજનામાં જોડાયેલ. જેઓનું અવસાન થતા તેમનાં વિમાનાં કલેઇમની રકમ રૂ.ર૦૦૦૦૦ મંજુર થતા ચેક વિતરણ દેવળીયા બેંકના જનરલ મેનેજર (સી.ઇ.ઓ.) બી. એસ. કોઠીયાના હસ્તે તેમના વારસદાર ભાવનાબેન ઘનશ્યામભાઇ નાકરાણીને કરવામાં આવેલ તે તસ્વીર.

(11:51 am IST)